આવતીકાલે લેઉવા પાટીદાર સમાજની વાડી ખાતે જિલ્લા પોલીસવડાના અધ્યક્ષ સ્થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવશે આ મિટિંગમાં ગણેશ વિસર્જન લઈને સૂચનાઓ સહિત અન્ય વિગતવાર માહિતી પર ચર્ચા કરવામાં આવશે સભ્યોએ પણ ઉપસ્થિત રહેવા જણાવ્યું છે અને ગણેશ પંડાલના આયોજકો સહી તમામે ઉપસ્થિત રહેવા જિલ્લા પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે.