મહુવા શહેરમાં રાહુલ ગાંધીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી પૂતળા દહન તથા કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન મહુવા શહેરમાં યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી દિપકભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માતા શ્રી વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેના વિરોધમાં મહુવામાં સૂત્રોચ્ચ