અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં કોમર્સ સિક્સ રોડ નજીક લુખ્ખા તત્વોએ બે યુવકોને ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના રસ્તા વચ્ચે ગાડી ઊભી રાખવાને લઈને થયેલી તકરાર દરમિયાન બની, જ્યાં પાર્થ બારોટ નામના યુવકે ગાડી હટાવવા માટે વિનંતી કરી હતી. જોકે, ગાડી ઊભી રાખનાર યુવકે તેની વિનંતીને અવગણીને ધમકી આપી હતી. આ ઘટનાનો વીડિયો બપોરે 2 વાગ્યે સામે આવ્યો, જેના કારણે..