દાહોદ શહેર સહિત જિલ્લામા વીજળીના કડાકાં ઘડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા પડ્યો હતો.ત્યારે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટા પાડલાં ગામ ખાતે આકાસી વિજળી પડતા મોટા પાડલાં ગામના બે બાળકો બે યુવકો ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે વીજળી ગામના ચાર લોકો પર પડતા ભેગા થયેલા લોકોએ તમામ ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ત્યારે એક ને ગંભીર ઇજાઓના પગલે એકને દાહોદ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનુ જાણવા મળેલ છે.