આજે તારીખ 29/08/2025 શુક્રવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં CDHO ડો, ઉદય ટીલાવત THO તુષાર ભાભોર તેમજ ગરાડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ WHO સ્ટેપ સર્વે ગુજરાત ફોર એસેટમેન્ટ ઓફ નોન કમ્યુનીકેબલ ડીસીઝ જોખમી લક્ષણો ગુજરાત SHRC વડોદરા અને AIIMS રાજકોટ દ્વારા NCD ની 119 ઓપીડી તેમજ શંકાસ્પદ લાભાર્થીઓ ને મેડિસિન તેમજ બિનસંચારી રોગોથી બચવા સમજણ આપવામાં આવી.