એન્જિનિયરિંગ કોલેજ ટુવા ના એનએસએસ વિભાગ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ચેકઅપ કેમ્પ અમદાવાદ થી આવેલ રેડક્રોસ સોસાયટીના સભ્યો દ્વારા યોજાઈ ગયો જેમાં 150 થી વધુ વિદ્યાર્થીઓએ થેલેસેમિયા પરીક્ષણ કરાવ્યું હતું. એન્જિનિયરિંગ કોલેજ ટુવાના ટ્રસ્ટી, જે આર પટેલ અને આર આર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કેમ્પમાં એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રો. પ્રદિપસિંહ સોલંકી એ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગે કુંડળી મેળવવી હોય તો ભલે મેળવો પ