Install App
rangpadiya4091
This browser does not support the video element.
મોરબી: મોરબીના શનાળા રોડ પર જીઆઈડીસી પાસેનું મિડવે એમ્પાયર બિલ્ડીંગ મહાનગરપાલિકા દ્વારા સિલ કરાયું
Morvi, Morbi | Sep 11, 2025
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે જીઆઈડીસી પાસેનું મિડવે એમ્પાયર બિલ્ડીંગ સિલ મારી દેવામાં આવ્યું છે. આ બિલ્ડીંગમાંથી નિયમ વિરૂદ્ધ પાણીનો જાહેર જગ્યામાં નિકાલ કરવામાં આવતો હોવાનું જણાવી મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!