આજે તારીખ 28 ઓગસ્ટ બપોરે 12 કલાકે 106ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા દ્વારા સમય ન હોવાથી પ્રતિનિધિ નિમણુક અંગેનો પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો , અને પ્રાંત અધિકારીને આવેદન પણ પાઠવવામાં આવ્યું હતું , જોકે આ બાબતે પ્રાંત અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે કોઈ પત્ર ધારાસભ્યનો અમને મળેલ નથી તેમ જણાવ્યું .