This browser does not support the video element.
સાવલી: સાવલી માં એસપીજી ગ્રૂપ ની બેઠક યોજાઇ
Savli, Vadodara | Oct 5, 2025
સાવલી નગરપ્રવેશદ્વાર પાસે આવેલી સરદારપટેલ ની પ્રતિમા ને પુષ્પાંજલિ કરી સાવલી ડેસર તાલુકા માં સંઘઠન મજબૂત બનાવવા બેઠક નું આયોજન કરાયું