ઈડરના સાપાવાડામાં નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણની અમાસે અલૌકિક શણગાર કરાયો આજે સવારે ૮ વાગ્યથઈ રના સાપાવાડામાં નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણની અમાસે અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો જેના દર્શને ભાવિકો ઉમટ્યા હતા ઈડર ના સાપાવાડા આવેલ નીલકંઠ મહાદેવ ના મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ ના છેલ્લા દિવસે શનિ અમાવસ્યા રોજ નીલકંઠ મહાદેવને ફૂલો તેમજ રંગોળી થી લૌકિક શણગાર