ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અમદાવાદ દ્વારા સંચાલિત જીટીયુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ મેવડ મહેસાણા ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ના અધ્યક્ષ સ્થાને ગર્લ્સ એન્ડ હોસ્ટેલનો ભૂમિ પૂજન સમારોહ યોજાયો હતો આ તકે મંત્રીના હસ્તે હોસ્ટેલનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.