This browser does not support the video element.
અમેરિકાના વિઝા અપાવવાના નામે ઠગાઈ કરનાર આરોપીની મહેસાણા કોર્ટે રેગ્યુલર જામીન અરજી રદ કરી
Mahesana City, Mahesana | Aug 26, 2025
મહેસાણા માં અમેરિકાના વિઝા અપાવવાના નામે ઠગાઈ કરનાર આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ.રમેશભાઈ ચૌધરીના પુત્રને અમેરિકા મોકલવાની લાલચ આપી 38.50 લાખની આચરી હતી ઠગાઈ.આ કેસમાં જેલમાં બંધ આરોપી સંદીપભાઈ હરિભાઈ વાઘેલાની જામીન અરજી ફગાવાઈ.સરકારી વકીલ પરેશ દવેની દલીલ આધારે ફગાવાઈ જામીન અરજી