વેરાવળમા આજરોજ 11 કલાક આસપાસ ટાવરચોક ખાતે વેરાવળ શહેર અને તાલુકા કોગ્રેસ આયોજીત ભાજપ સરકાર અને ચુટણીપંચ ની મીલીભગત થી દેશમા વોટચોરીનુ મોટુ ષડયંત્ર ચાલી રહેલ છે તેવા આક્ષેપ સાથે ધરણાનો કાર્યક્રમ રાખવામા આવેલ પોલીસ દ્રારા તમામ કોગ્રેસના અગ્રણીઓ ની અટકાયત કરવામા આવી હતી .