ચીખલી સહિતબીલીમોરા ખાતે ઉમંગ અને શ્રદ્ધાભાવે ગણપતિ બાપ્પાનું વિસર્જન ચાલી રહ્યું છે. આ પ્રસંગે બીલીમોરા બંદર ખાતે ધારાસભ્ય નરેશ પટેલ ઉપસ્થિત રહી બાપ્પાને વિદાય આપી અને આવતા વર્ષે જલ્દી પધારવા પ્રાર્થના કરી.સાથે સાથે વિસર્જન કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુખાકારીપૂર્વક પૂર્ણ થાય તે માટે કાર્યકર્તાઓ તથા નગરજનોને જરૂરી માર્ગદર્શન આપી સૌના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો.