સાબરકાંઠા જિલ્લાના તલોદમાં સિંધી સમાજના અગ્રણીનું દુઃખદ અવસાન સાબરકાંઠા જિલ્લાના તલોદ નગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટર અને વિપક્ષના નેતા તરીકે પણ સેવાઓ આપી ચૂકેલા કિરણકુમાર તારાચંદભાઈ નરસિંઘાણી નું આજે અવસાન થતાં સિંધી સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે કિરણભાઈ નરસિંઘાણી ના નિધનના સમાચાર સાંભળી પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર એ પણ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને પરિવારજ નો ઉપર આવી પડેલ દુખ ની ઘડીમાં સહન