ઈડરના બડોલીના કુકડીયા પાટિયાથી ગામમાં જતાં માર્ગ ઉપર ખાડા પડ્યા વાહન ચાલકો પરેશાન આજે સવારે ૭ વાગે મળેલ માહિતી મુજબ ઈડરના બડોલીના કુકડીયા પાટિયાથી ગામમાં જતાં માર્ગ ઉપર ખાડા સર્જાયા છે અને ખડાઓમાં પાણી ભરાઈ ગયા છે ખાબોચિયામાં થઈને વાહનો હંકારવા લોકો મજબૂર બન્યા છે ભારે વાહનોની અવરજ્વરના કારણે મોટા ખાડા પડી ગયા છે ઈડરના બડોલીના કુકડીયા પાટિયાથી વાંસડોલ અન