આજરોજ લોકપ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણના હેતુને સાર્થક કરતો જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. અરજદારશ્રીઓના પ્રરનો પ્રત્યક્ષ સાંભળી કલેકટર શ્રી એ નિયમોનુસારની કાર્યવાહી કરવા તેમજ નિકાલ માટે સબંધિત અધિકારીશ્રીઓને સૂચનો કર્યા હતા.