સાઠંબા પંથકમાં અને ઉપરવાસમાં મુશળધાર વરસાદ વરસતાં સાઠંબા ગામ અને પટેલના મુવાડા ગામને જોડતો પંચદેવી મંદિર નજીકનો પુલ તૂટી જતાં સાઠંબા અને પટેલના મુવાડા ગામ વચ્ચેનો સરળ સંપર્ક કપાઈ જતાં બંને ગામ સંપર્ક વિહોણા બની ગયા હતા.પટેલના મુવાડા, સરદારપુરા બોરડી, ઇંદ્રાણ વગેરે ગામોના લોકોને સાઠંબા બજારમાં આવવા માટે સાઠંબા અને પટેલના મુવાડા વચ્ચે ધામણી નદી પર આવેલો આ પુલ એક સરળ સંપર્ક હતો.ગત વર્ષે પડેલા ભારે વરસાદમાં આ પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો.ભારે વરસાદમાં આ પ