Download Now Banner

This browser does not support the video element.

ઉના: ઉના ના સૈયદ રાજપરા અને નવાબંદર બોટ એશોશીએશન ના આગેવાનો સાથે સાસંદ અને ધારાસભ્ય ની બેઠક યોજાઇ

Una, Gir Somnath | Sep 2, 2025
ઉના ધારાસભ્ય ના કાર્યાલય ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમજ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતમાં ગત 1 સપ્ટેમ્બરને સાંજે 6 કલાક આસપાસ ઉના તાલુકાના નવાબંદર અને સૈયદ રાજપરા બંદરના બોટ એસોસિએશનના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્ય એ માછીમારોના ધંધા વ્યવસાયને લઈ માછીમારોને બંદર ખાતે થતી સમસ્યાઓ અંગે અને જરૂરીયાતો વિશે બોટ એસોસિએશનના આગેવાનો અને માછીમારો સાથે વિસ્તૃત ચચાઁઓ કરાઇ હતી .
Read More News
T & CPrivacy PolicyContact Us