Download Now Banner

This browser does not support the video element.

વડોદરા: પોર-બામણ ગામ રોડ પર ટ્રાફિકજામ,108 એબ્યુલન્સને રોંગ સાઈડ જવાની ફરજ પડી

Vadodara, Vadodara | Aug 23, 2025
વડોદરા : શહેર નજીકથી પસાર થતા હાઈવે અને સર્વિસ રોડ પર આજે પણ ટ્રાફિકજામ થવાની સમસ્યા યથાવત જોવા મળી છે. ત્યારે, પોર-બામણગામ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાતા સંખ્યાબંધ વાહન ચાલકો અટવાયા હતા. જ્યારે, આ ટ્રાફિકમાં ઈમર્જન્સી સેવા 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી, જેને સમયસર સ્થાને પહોંચવા માટે રોંગ સાઈડમાં જવાની ફરજ પડી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us