છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે આવતીકાલે નવરાત્રી રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છોટાઉદેપુર લોકસભા ના સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તમામ ધારાસભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. તેમ જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા જણાવાયું છે.