પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસે ગુજરાતના મુલાકાતે છે ત્યારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ નિકોલ ખાતે જાહેર સભાને સંબોધન કર્યા બાદ તેઓ ગાંધીનગરના રાજભવન ખાતે પહોંચ્યા છે રાજકોટ ખાતે તેઓ રાત્રી રોકાણ કરશે અને 26 ઓગસ્ટના રોજ વડનગર અને બેચરાજી હાસલપુર વચ્ચેના મોટર ઈલેક્ટ્રીક પ્લાન્ટ નું ઉદઘાટન કરશે.