Download Now Banner

This browser does not support the video element.

જામજોધપુર: જામજોધપુર:ખરાબ રોડ રસ્તા મુદ્દે MLAની પદયાત્રા ઈશ્વરીયા થી શરૂ

Jamjodhpur, Jamnagar | Sep 6, 2025
જામજોધપુરના વિસ્તારના ખરાબ રોડ-રસ્તાઓને લઈને જામ જોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા મેદાને. MLA હેમંતભાઈ ખવાની સચોટ અને ધારદાર રજુઆત બાદ મોટાભાગના કિસ્સાઓમાં રોડ-રસ્તાઓ મંજુર કરવામાં આવ્યા પરંતુ સરકારની અણઘડ નીતિઓ અને હાલના પ્રવર્તમાન SOR ના નીચા ભાવોના લીધે કોઈ એજન્સી રોડ-રસ્તાના કામો કરવા તૈયાર નથી. જેથી સરકારનું ધ્યાન દોરવા ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ ઈશ્વરીયાથી જામજોધપુર સુધીની 16 કિમીની પદયાત્રાનો પ્રારંભ કર્યો છે
Read More News
T & CPrivacy PolicyContact Us