Download Now Banner

This browser does not support the video element.

દિયોદર: દિયોદરમાં bank of baroda નુંએટીએમ તોડવાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો..!

India | Sep 6, 2025
આજ રોજ 9:30 કલાક આસપાસ બનાસકાંઠા દિયોદર પોલીસે થોડા સમય અગાઉ બેંક ઓફ બરોડા આગળ આવેલ એ ટી એમ ઓફિસમાં પ્રવેશ કરી એ ટી એમ મશીન ને તોડી ચોરી કરવાની કોશિશ કરનાર ઇસમને પોલીસે સી સી ટીવી ફૂટેજ ના આધારે ઝડપી લઇ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે
Read More News
T & CPrivacy PolicyContact Us