વડોદરા શહેર નાં વાસણા રોડ પરની વ્રજ વિહાર સોસાયટી ની ચોંકાવનારી ઘટના સામે આવી છે.રખડતા શ્વાન ને ભોજન આપવાની અદાવતે માર મારવાની આશંકા છે.સોસાયટી પ્રમુખ ને બોલાવતા કાર પાસે આવ્યા હતા. કાર મા સવાર ચાર અજાણ્યા શખ્સો એ વૃદ્ધ પ્રમુખ નું અપહરણ કરી નાશી છૂટ્યા હતા, પ્રમુખને કાર મા ગોંધી રાખી ને માર મારવામાં આવ્યો હતો.પ્રમુખ ને મારમારી ઇજાગ્રસ્ત હાલત માં સોસાયટી ની થી દૂર ફેંકી આરોપીઓ નાશી છૂટયા હતા.જે પી રોડ પોલીસે વધુ તપાસ હાથધરી છે,