Download Now Banner

This browser does not support the video element.

ઉધના: ​સુરતમાં સબ-રજિસ્ટ્રાર કચેરીનો વર્ગ-3 કર્મચારી રૂપિયા 2.50 લાખની લાંચ લેતા ઝડપાયો

Udhna, Surat | Oct 5, 2025
સરકારી કચેરીઓમાં ચાલી રહેલા 'સફેદ કોલર' ACBએ વધુ એક મોટો સપાટો બોલાવ્યો છે. સુરતના નાનપુરામાં આવેલી સબ-રજિસ્ટ્રાર કચેરી-8 માં ફરજ બજાવતા વર્ગ-3ના એક કર્મચારીને ACBએ રૂપિયા 2.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.ઝડપાયેલા આરોપીનું નામ મહેશકુમાર રણજીત સિંહ પરમાર છે, જે સબ-રજિસ્ટ્રાર કચેરીના અધિકારી તરીકે ફરજ બજાવે છે.આરોપી મહેશકુમાર પરમારે જમીન દસ્તાવેજને ક્લિયર કરવા માટે અરજદાર પાસેથી લાંચની માંગણી કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us