ધાંગધ્રા અમદાવાદ હાઈવે ઉપર બાયપાસ પાસે ગુરુકુળ પાસે બપોરના સમયે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ધાંગધ્રા એસટી બસ હાઇવે ઉપર પલટી ખાઈ જતા બસમાં રહેલા ત્રણ જેટલા મુસાફરો ને સામાન્ય ઈજા થઇ હતી ત્યારે ટ્રક ડ્રાઈવરને ગંભીર ઈજા થતાં ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આમ અકસ્માતને લઈને હાઇવે ઉપર ટ્રાફિક જામનગર દ્રશ્યો હતા.