મહેસાણાના એક વેપારીને ત્રણ ઈસમોએ ઘાત ધમકી આપી બંધુક બતાવી 25 લાખની ખંડણી માગી હોવાને ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનામાં વેપારીએ ખાંડણી માગનાર અને ધમકી આપનાર બે શબ્દો સામે બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. બે ઈસમોએ રિવોલ્વર અને છરો બતાવી વેપારીને ધમકી આપી રિવોલ્વર કાઢી ફરિયાદીના કપાળે મૂકી ધમકાવ્યા.