બાંટવામાં લોકકલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફેરિયાઓને લોન મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું બાંટવા નગર પાલિકા વિસ્તારમાં પી.એમ સ્ટ્રીટ વેંનડર્સ આત્મનિર્ભર નિધિ અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.અને 23 સપ્ટેમ્બરના સવારે 11 થી 4 કલાક સુધી સરકારની પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓ માટે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં શહેરી ફેરિયાઓને 15000 થી રૂ.50000 સુધીની સિક્યોરિટી ફ્રી લોન અને ડીઝીટલ લેણ દેણ પર રૂ.