આજે તારીખ 26/08/2025 મંગળવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં દેવગઢ બારિયા તાલુકાના નાના કેલીયા ગામે આત્મા પ્રોજેક્ટ દાહોદ અંતર્ગત કિસાન ગોષ્ટિ યોજાઈ હતી.જેમાં પ્રાકૃતિક ખેતીના પાંચ આયામોનું માર્ગદર્શન આપી ખેડૂતોને લાઈવ ડેમો જીવામૃત બતાવી પ્રાકૃતિક તરફ વાળવા તાલીમ આપવામાં આવી હતી. આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂત અને ગામના સરપંચની હાજરીમાં આયોજન કરી રહી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું.