મોડાસાના હજીરા વિસ્તારમાં નેશનલ હોટલની બાજુમાં આગ લાગવાની ઘટના ઘટી મોડી રાતના 11:30 વાગ્યાના અરસામાં ફાયર વિભાગની ટીમને કોલ મળતા ફાયર વિભાગની ટીમ ઘટના પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યું હતું જોકે કાર બળીને ખાસ થઈ ગઈ હતી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી