આગામી દિવસોમાં આવતા ગણેશ વિસર્જન તેમજ ઈદ એ મિલાદ તથા નવરાત્રી જેવા તહેવારો આવતા હોય આ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેમજ કોમી એકતામાં ઉજવણી થાય તે હેતુથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી આ શાંતિ સમિતિની બેઠકમાં બોટાદના દરેક સમાજના નાગરિકો તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં તમામ તહેવારોની ઉજવણી થાય તેવા હેતુથી બેઠક