ઇડર કાનપુર ગામમાં ભવ્ય રીતે શોભાયાત્રા સાથે વાજતેગાજતે ગણપતિ વિસર્જન કરાયું ગતરોજ સાંજના ચાર વાગે ઇડર તાલુકાના કાનપુર ગામમાં 36મા વર્ષે ગણપતિ બાપાનું વિસર્જન શનિવારે ભવ્યવિધિપૂર્વક યોજાયું. કાનપુર ગામના નરેન્દ્રભાઈ કોદરભાઈ પટેલના યજમાનત્વ હેઠળ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી. અંતિમ દિવસની આરતીના આજીવન દાતા વિશાલભાઈ રમેશભાઈ પટેલના સ્થાને યોજાઈ. બપોરે