Download Now Banner

This browser does not support the video element.

મોડાસા: મોડાસા તાલુકાના ગામડાઓ નો વિસ્તાર નગરપાલિકામાં સમાવતા સીપીએમએ સવાલો કર્યા

Modasa, Aravallis | Sep 13, 2025
મોડાસા તાલુકાના છ ગામડાઓનો વિસ્તાર નગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યું છે અને હવે હદ વિસ્તાર નગરપાલિકાની વધી ગયું છે ત્યારે સીપીએમ ના નેતા ડાહ્યાભાઈ જાદવે કેટલાક સવાલો ઉઠાવ્યા
Read More News
T & CPrivacy PolicyContact Us