Download Now Banner

This browser does not support the video element.

મેઘરજ: ખાનપુર ગામની સીમમાંથી ઈસરી પોલીસે બે કારમાં ભરી લવાતો 6,25,675 રૂપિયાનો અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો

Meghraj, Aravallis | Sep 20, 2025
ઇસરી પોલીસને ખાનપુર ગામની સીમમાં રોડ ઉપરથી કિ.રૂ. ૬,૨૫,૬૭૫/- નો પ્રોહી મુદ્દામાલ તથા બે ફોર વ્હીલર ગાડીઓ તથા મોબાઇલ ફોન નંગ-૧ સહિત કૂલ કિ.રૂ.૧૫,૨૮,૬૭૫/- નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં મળેલ સફળતા
Read More News
T & CPrivacy PolicyContact Us