નાનાપોંઢા તાલુકાના પાનસ ગામના વાંગણ ફળિયામાં રહેતા વિમલભાઈ સુરેશભાઈ વરઠાના નિવાસ્થાને જાળીમાં એક મહાકાય અજગર ફસાઈ ગયો હતો, જે ઘટનાની જાણ વાઈલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશન નવસારીના વોલિએન્ટર ગૌરાંગ પટેલને કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાળીમાં ફસાયેલ મહાકાય અજગરને સાવચેતી પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો, અને જે બાદ ફરીથી સુરક્ષિત જગ્યાએ જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો.