જુનાગઢ એ ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ગુમ તથા ચોરી થયેલ મોબાઈલ ફોનની અરજીઓ મળેલ હોય જે અરજીઓમાં જણાવેલ 14 મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 3,42,140 ના મોબાઇલ ફોન ને ટેક્નિકલ સોર્સ થી તેમજ CEIR પોર્ટલ ની મદદથી શોધી મૂળ માલિકને પરત કરેલ છે.કુલ 8.92 લાખથી વધુની કિંમતનો વિવિધ મુદામાલ મૂળ માલિકોને પરત કર્યો છે.