Download Now Banner

This browser does not support the video element.

બરવાળા: બેલા ગામેથી હાર જીતનો જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડતી બરવાળા પોલીસ

Barwala, Botad | Aug 15, 2025
બરવાળા પોલીસ સ્ટાફ જાહેરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બેલા ગામે પહોંચતા બાતમી મળી હતી બાતમી વાળી જગ્યા પર રેડ કરતા છ ઈસમો હાર જીતનો જુગાર રમતા મળી આવતા પોલીસે દ્વારા છ એ ઈસમો ની અટક કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની પાસે રહેલ મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ બરવાળા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે
Read More News
T & CPrivacy PolicyContact Us