આદિ કર્મયોગી અભિયાનએ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન અભિયાન છે. આ અભિયાનનો ઉદ્દેશ ભારતના આદિવાસી પ્રદેશોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાવશીલ શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો છે. જે સેવા સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે આ અભિયાન આદિજાતિ મંત્રાલય (MoTA) દ્વારા સંચાલિત છે જેમાં પ્રધાનમંત્રી જનજાતિય આદિવાસી મહા અભિયાન (PM -JANMAN) અને ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્