ડેડીયાપાડા : ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ પુનઃ વધ્યો છે નર્મદા જિલ્લા એડી.સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જમીન માટે કરેલી અરજી નામદાર કોર્ટે નામંજૂર કરતા હવે ધારાસભ્ય એ પુનઃ હાઇકોર્ટમાં જામીન મેળવવા જવું પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આશરે 63 દિવસ થી જેલમાં હતા. ત્યાર બાદ વિધાનસભામાં પોતાની હાજરી માટે તેમણે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વચગાળા ના જમીન મૂક્યા હતા. જેથી નામદાર કોર્ટે 3 દિવસના શરતી જામીન પર