ગાંધીનગરના કલોલ શહેરમાં સરદાર ચોકમાં છેલ્લા કેટલાક દિવસથી લાઈન નાખવાની કામગીરી ચાલુ છે જેને કારણે સ્થાનિક લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ વરસાદની સિઝન હોવાને કારણે કીચડ થવાની સમસ્યા સામે આવી છે ત્યારે સ્થાનિકો અને રાહદારીઓ વાહન ચાલકો યોગ્ય પુરાણ કરવાની માંગ કરી રહ્યા છે.