ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તાર મા આવેલ સરસ્વતી નગર મા વહેલી સવારે બે મહિલાઓ કરી બે મોબાઇલ ની ચોરી, બંને મહિલાઓ સીસીટીવી મા કૈદ, ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી, પોલીસ દ્વારા સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે, મહિલાઓ કોનાથી તેની પણ તપાસ થઈ રહી છે