આજરોજ જુનાગઢ ખાતે જીલ્લાનાં વિવિધ ગામોનાં સરપંચઓ - તલાટી મંત્રીઓ અને અધિકારીઓ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમરે સંવાદ બેઠક કરી હતી. સરપંચઓ સાથે સંવાદ કર્યો અને ગામોનાં વિકાસલક્ષી કામો બાબતે ચર્ચા કરી હતી, તલાટી મંત્રીઓ અને અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.આ બેઠકમાં જીલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.