Download Now Banner

This browser does not support the video element.

માંડવી: માંડવી ચારરસ્તા નજીક કોંગ્રેસ સારા વોટ ચોરી મુદે વિરોધ કર્યો.

Mandvi, Surat | Aug 22, 2025
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિએ માંડવી ખાતે વોટ ચોરીના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું છે. જિલ્લા પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાનીમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર અને ચૂંટણી| આયોગ પર વોટ ચોરીના આક્ષેપ કર્યા છે. આ આક્ષેપને પગલે સમગ્ર દેશમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us