દાહોદના દેસાઈ વાડ ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વવારા વિધ્નહર્તા પર પુષ્પ વરસાવી ગણપતી બાપા મોરિયા અગલે બરસ તૂ જલ્દી આં સૂત્રોચાર કરી વિદાઈ અપાઈ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ નગર વાસિયોંને ગણપતી વિસર્જનની શુભેચ્છાઓ આપવામાં આવી આં નિમિતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.