હાલ શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે. પ્રાચીન તીર્થધામ નારાયણ સરોવરમાં શ્રાદ્ધના બે દિવસ ભારે વરસાદ રહ્યું હતું. જો કે બુધવારના આકાશ ખુલ્લો થતાં પિતૃકાર્ય માટે મોટી સંખ્યામાં ભાવિકો નારાયણ સરોવર પહોંચ્યા હતા. નારાયણ સરોવર પવિત્ર સરોવર કિનારે પિતૃકાર્યનો મોટો મહિમા છે. શ્રાદ્ધના દિવસોમાં મોટી સંખ્યામાં ભાવિકો પોતાના પિતૃઓને રાજી કરવા નારાયણ સરોવર કિનારે પિતૃ કાર્ય કરવા આવતા હોય છે. પાછોતરો વરસાદ સારું થતાં મોટા ભાગનો સરોવર ભરાઈ ગયું છે. ઓગનમાં થોડું