સૂત્રાપાડા તાલુકાના ધામળેજ જીલ્લા પંચાયતની જનસભા ધામળેજ ખાતે ગત 8 સપ્ટેમ્બરના રાત્રીના યોજાઇ..મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોએ પોતાના પ્રતિભાવો લોકો સમક્ષ રજૂ કર્યા લોકોને જાગૃત કર્યા.દેવેન્દ્રભાઈ સોલંકી જે આમ આદમી પાર્ટી પ્રભારી તાલાલા વિધાનસભા,કપિલભાઈ કામળિયા, ભરતભાઈ રાઠોડ ,જસુભાઈ વાળા, મુસ્લિમ સમાજના અગ્રણી ઈકબાલભાઈ માસ્તર, શાર્દુલભાઈ બાંભણીયા પ્રફુલભાઈ કામળિયા મેરૂભાઈ નકુમ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા