આજે બુધવારે સવારે 10 વાગ્યાની આસપાસ ચંડોળા તળાવ ખાતે ધાર્મિક દબાણો તોડવાની કામગીરી હાથ ધરાઇ છે.બીજા ફેઝમાં ધાર્મિક દબાણો પણ તોડાઇ રહ્યા છે.ત્યારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.ધાર્મિક દબાણો તોડતા કોઇ અનઇચ્છનિય ઘટના ન ઘટે તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.