આજરોજ તારીખ 18 9 2025 ને ગુરૂવારના રોજ સવારે સફાઈ કામદારો દ્વારા અલગ અલગ જગ્યાઓની નગરપાલિકા વિસાવદરના માર્ગદર્શન હેઠળ કપાય કાર્યક્રમ યોજાયા હતા વિસાવદર નગરપાલિકા દ્વારા સ્વચ્છ તાહિ સેવા 2025 કાર્યક્રમ અંતર્ગત વિસાવદર શહેરના અનેક વિસ્તારોની વિસાવદર નગરપાલિકા ના માર્ગદર્શન હેઠળ સફાઈ કામદારો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોની સફાઈ કરવામાં આવી હતી