વાંકાનેર શહેરના ભમરીયા કુવા નજીક પ્રતાપ રોડ પર વચ્ચે બે દિવસ પૂર્વે એક મહાકાય ભુવો સર્જાયો હોય, જેના કારણે અહીંથી પસાર થતો વાહન વ્યવહાર અસરગ્રસ્ત થતા પાલિકા તંત્ર દ્વારા મિડિયા અહેવાલો બાદ ભુવામાં વરસાદી વાતાવરણમાં પણ ચીકણી માટે નાખતા રોડ બંધ થયો હોય, ત્યારે આજે અહીંથી પસાર થતો એક ટ્રક આ મસ મોટા ભુવામાં પાલિકા તંત્રની બેદરકારીને કારણે ફસાયો છે....